Heavy Rain Forecast | આગામી સાત દિવસને લઈને સૌથી મોટી આગાહી, શું ગુજરાત થઈ જશે જળબંબાકાર Watch Video
Heavy Rain Forecast | આગામી સાત દિવસને લઈને સૌથી મોટી આગાહી, શું ગુજરાત થઈ જશે જળબંબાકાર Watch Video
ફરી ગુજરાત થશે જડ બંબાકાર કેમ કે આગામી સાત દિવસ વરતશે ભારેથી અતિ ભારે વરસાદ. ગુજરાત પર સક્રિય થયું છે લો પ્રેશર જેને લઈને આગામી સાત દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદયપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાય છે આગાહી. હવામાન વિભાગ અનુસાર 48 કલાક બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર વધશે. 24 થી 28 ઓગસ્ટના સૌરાષ્ટ્ર થશે પાણી. પાણી ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 74% વરસી ચૂક્યો છે વરસાદ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 35 થી 45 km / કલાકની રહેશે. ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદયપુર આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાત દિવસ ભારે થી અતિ ભારે વરસાદ. રહેશે ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થઈ છે ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તો સાથે આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયલો રહેશે. દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટા ઉદયપુરમાં પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી, હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી આ તમામ જગ્યાએ વરસાદ વરસશે.