શોધખોળ કરો
Himatnagar:દારૂ પીને ટલ્લી થયેલા પોલીસનો લથડીયા ખાતો વીડિયો જોઇ હસી પડશો
સાબરકાંઠાના હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં ખાખી વર્ધી પહેરેલો યુવક નશામાં ધુત હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ન્યાયમંદિર વિસ્તારમાં જાહેર રસ્તા પર જ લથડીયા ખાતા પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થયો હતો. કોન્સ્ટેબલ હેડક્વાર્ટમાં ફરજ બજાવે છે. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ જવાન વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
ગુજરાત
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ




















