શોધખોળ કરો
Advertisement
Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: સંગીતના સૂરથી બોલિવૂડમાં ધૂમ મચાવનાર મૂળ સુરતના આ સંગીતકાર ઇસ્માઇલ દરબારનું એબીપી અસ્મિતાએ કર્યું સન્માન
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. ગીત ક્ષેત્રે બોલીવૂડ ફિલ્મોમાં પોતાના સંગીતથી ધૂમ મચાવનાર ઈસ્માઈલ દરબારનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું.
ગુજરાત
Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડ
HMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએ
Sagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch Video
Ambalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?
Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement