શોધખોળ કરો
નવા મંત્રી મંડળ મામલે ગતિવિધિઓ તેજ, નો રિપીટ થિયરી પર કામ કરાશે તેવી શક્યતા
નવા મંત્રી મંડળ મામલે ગતિવિધિઓ તેજ થઇ છે. આ મંત્રીમંડળ માટે નો રિપીટ થિયરી પર કામ કરાશે તેવી શક્યતા છે. ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા માટે આદેશ અપાયા છે. કમલમ પાર મોડી રાત સુધી આ મામલે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
ગુજરાત
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
આગળ જુઓ


















