શોધખોળ કરો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા, જુઓ વીડિયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના નવા 1204 કેસ નોંધાયા હતા, તેની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,26,508 પર પહોંચી છે.જો કે રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,08,867 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.
Tags :
New Cases Of Coronaગુજરાત
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
આગળ જુઓ




















