શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 460 કેસ નોંધાયા
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણી સમયે રાજકીય પક્ષોએ મત મેળવવાના નામે એકઠી કરેલી ભીડના પાપે હવે ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. શુક્રવારે રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં નવા 460 કેસ નોંધાયા. રાજ્યના 8 મહાનગરમાં નોંધાયેલા કેસની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 99, સુરતમાં 68, વડોદરામાં 99, રાજકોટમાં 55, જામનગરમાં 4, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 4 અને ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા
ગુજરાત
Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધ
Aravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?
BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલ
Prnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર
Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement