શોધખોળ કરો
Advertisement
Junagadh Police | જૂનાગઢ પોલીસ ડ્રાઇવર આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે કેમ નારાજગી વ્યક્ત કરી?
Junagadh Police | જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રના ડ્રાઈવરની આત્મહત્યાનો કેસ. હાઈકોર્ટના આદેશ બાદ DySP અને PSI સામે નોંધાયો હતો ગુનો. 21 માર્ચ 2023ના રોજ બ્રિજેશ લાવડીયાએ કર્યો હતો આપઘાત. DySP ખુશ્બુ કાપડીયા અને PSI પ્રવિણ ખાચર છે આરોપી. પોલીસની કામગીરીથી હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. ફરિયાદને પાંચ મહિના થયા છતાં તપાસનું નાટક રમી રહી છે પોલીસ. હાઈકોર્ટે જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો લીધો ઉધડો. હાઈકોર્ટની સંમતિ વિના તપાસ તબદિલ કરવામાં આવી. કેટલી તપાસમાં લાઈ ડીટેક્શન ટેસ્ટ કરાવ્યો તેનું એફિડેવિટ રજૂ કરો. મહિલા DySPને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું અવલોકન. પોલીસ ફરિયાદમાં આરોપીને સાહેબ લખો છો.
ગુજરાત
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
Chhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો
Aravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement