શોધખોળ કરો
Advertisement
Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video
Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video
ગિરનાર પર વરુણ દેવે જળાભિષેક કર્યો છે... ગિરનાર પર એવા તો મેઘરાજા વરસ્યા કે પગથિયા ઉપરથી જાણે કે ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા . ગિરનાર પર્વત પર આહાલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદી પાણીના વહેણ વચ્ચે પગથિયા ઉપરથી શ્રદ્ધાળુઓ પસાર થતા જોવા મળ્યા હતા.. ગિરનાર પર વરસાદના આ પાણી દામોદર કુંડ સુધી પહોંચ્યા હતા... ભારે વરસાદને કારણે દામોદર કુંડમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. દાતારની જગ્યા પણ પાણી પાણી થઈ હતી. ઊંચો ગઢ ગિરનાર કે જેના ઉપર વરુણ દેવે જળાભિષેક કર્યો હતો... ગિરનાર પર એવા તો મેઘરાજા વરસ્યા કે પગથિયા ઉપરથી જાણે કે ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગુજરાત
Dakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ
Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડ
Anand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડ
Godhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયો
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement