Kshatriya Sammelan Updates | ફરી અમદાવાદમાં 5 હજારથી વધુ ક્ષત્રિયો કરશે સંમેલન,મોટી જાહેરાતની શક્યતા
Kshatriya Sammelan Updates | ફરી અમદાવાદમાં 5 હજારથી વધુ ક્ષત્રિયો કરશે સંમેલન,મોટી જાહેરાતની શક્યતા
અમદાવાદમાં 20મી સપ્ટેમ્બરે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવવાનું છે. ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન મળશે.. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ સંગઠનની જાહેરાત કરાશે.. સંગઠન પ્રમુખ તરીકે ભાવનગરના રાજવી વિજયરાસિંહ ગોહેલની તાજપોશી કરવામાં આવશે.. ક્ષત્રિય સમાજને એક કરવા માટે અમદાવાદમાં 20મી સપ્ટેમ્બરે મહાસંમેલન યોજાશે. ગોતા રાજપૂત ભવન ખાતે આ મહાસંમેલન યોજાશે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ સંગઠનની જાહેરાત કરાશે.. સંમેલનમાં 5000 થી વધુ ક્ષત્રીય આગેવાનો પણ હાજર રહેવાના છે. આ દરમિયાન મોટી જાહેરાતની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે... Kshatriya Sammelan Updates | ફરી અમદાવાદમાં 5 હજારથી વધુ ક્ષત્રિયો કરશે સંમેલન,મોટી જાહેરાતની શક્યતા




















