શોધખોળ કરો
Advertisement
Kutch Heavy Rain | આગાહી વચ્ચે કચ્છના માંડવીમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
જરાતમાં ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારત સરકારના હવામાન વિભાગની તાજેરની આગાહી કચ્છના કેટલાક વિસ્તારોમાં અસના નામના ચક્રવાતનો ખતરો છે. આ સંભવિત ખતરાને લઈને હવે કચ્છ કલકટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાંકહેવામાં આવ્યું છે કે, આગાહી મુજબ તા. ૩૦/૦૮/૨૦૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આપણા કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની સંભાવના રહેલી છે.
આ વિસ્તારમા આવેલ તમામ ગામોમા કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકોને તા. ૩૦/૦૮/૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આસપાસમા આવેલ સલામત જગ્યા જેવી કે, પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજવાડી કે અન્ય નજીકમા આવેલ કોઇ પાકા બાંધકામમા પહોચી જવા વિનંતી કરવામા આવે છે.
ગુજરાત
Amreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા
Ahmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ
Banaskantha split: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન, હવે વાવ-થરાદ નવો જિલ્લો બનશે
Rajkot Police : રાજકોટ પોલીસે ફારુક મુસાણી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો
Dhavalsinh Zala: બાયડના MLAએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કરી વળતરની માગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement