શોધખોળ કરો
ધારીના આ ગામમાં દીપડાએ પુરુષને ફાડી ખાદ્યો, પુરુષને સાંકળથી બાંધ્યા હોવાની વનવિભાગને આશંકા
ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જના અમૃતપુર ગામમાં દીપડાએ એક પુરુષને ફાડી ખાધા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમૃતપુર ગામ નજીકના ખેતર વિસ્તારમાં વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા છે. મનુભાઈ સાવલીયાને દીપડાએ ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.
ગુજરાત
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















