શોધખોળ કરો
મહીસાગરઃ વિદ્યાસહાયક ભરતી કૌભાંડમાં કરાઈ કાર્યવાહી, ત્રણ શિક્ષકોને કરાયા છૂટા
મહીસાગર જિલ્લામાં ત્રણ શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2008ની વિદ્યાસહાયક ભરતી કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેકમ કરતા વધુ ભરતી કરાયેલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે.
ગુજરાત
Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
આગળ જુઓ
















