શોધખોળ કરો
Advertisement
મેદાનમાં મેડમજી: ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાના પત્ની ચૂંટણી પ્રચારમાં
ગુજરાત પેટાચૂંટણી: સૌરાષ્ટ્ર કચ્છમા પેટા ચૂંટણીમાં જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રચારમાંથી મેડમજી પણ બાકાત નથી. ધારી વિધાન સભાના ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાના પત્ની કોકિલાબેન કાકડીયા પતિ માટે દરરોજ સવારથી સાંજ સુધી પ્રચારમાં નીકળી જાય છે. મેડમજી ધારી વિધાનસભા મતવિસ્તારમાં ખાસ મહિલાઓને જે.વી કાકડિયા એ કરેલા કામો વિશે માહિતગાર કરે છે. કોકિલાબેન વર્ષ 2017 માં વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. કોકિલાબેન નગરપાલિકા ના પ્રમુખ પણ હતા. જ્યારે જે.વી કાકડીયા પોતાના વિસ્તારમાં ન હોય ત્યારે લોકોના કામ કરે છે.
ગુજરાત
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement