શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર
Kutch Rain । કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી નખત્રાણા જળબંબાકાર, કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, નખત્રાણાના મુખ્ય બજારના રસ્તાઓ બેટમાં ફેરવાયા, નખત્રાણાના રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા, નખત્રાણા-ભુજ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, નખત્રાણામાં જળપ્રલય જેવી પરિસ્થિતિ સર્જાઈ, નખત્રાણામાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો ફસાયા, નખત્રાણામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ બપોર બાદ મેઘરાજા મહેરબાન થયા અને આખું નખત્રાણા પાણી પાણી થઇ ગયું, ભારે વરસાદના કારણે સમગ્ર નખત્રાણામાં પાણી પાણી જોવા મળ્યું, નખત્રાણામાં ભારે વરસાદમાં નખત્રાણા વચ્ચેથી પસાર થતા વોકળામાં ભારે પાણી વહી નીકળ્યા.
અમદાવાદ
![Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/cf6d082ef8213f650ff7fc1f4912724a17196702105471012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ
![Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/84e72aa912a2e8d2ea6a104f3236b5f017196691168481012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat Accident News: અડાજણમાં સ્કૂલ રિક્ષાને નડ્યો અકસ્માત, 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા
![Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/a9f6caa364971af6f83f22703b1f27e21719664038958922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surat News । સુરતમાં ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી ધારદાર અસર
![Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/77673693bebc81cd318db1171f854ae61719663274469922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ
![Gujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/56cd3296f88512ceb9af27b3a5a363be17196632351321012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rains: રાજ્યમાં આગામી 3 કલાક 'ભારે', અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement