શોધખોળ કરો
Utility: ચોમાસામાં AC ચલાવતી વખતે ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
AC Safety Tips: વરસાદની મોસમમાં ACની જરૂરિયાત ઓછી હોય છે. પરંતુ પછી ફરી જો તમે AC ચલાવો છો તો આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
ચોમાસામાં એસી ચલાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો
1/7

આકરી ગરમીના કારણે લોકો ભારે પરેશાન થઇ ગયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારતના ઘણા રાજ્યોમાં ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે લોકો માટે ગરમીમાં ઘટાડો થયો છે.
2/7

દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ છે. જેના કારણે તાપમાનનો પારો પણ ઘણો નીચે આવી ગયો છે.
Published at : 29 Jun 2024 05:06 PM (IST)
આગળ જુઓ





















