શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માન

વડાલી તાલુકાના નવા ચામુ ગામના વતની અને શાળા નંબર 4 ના આચાર્ય તરીકે સેવા બજાવનાર કુશળ સંગઠક શિક્ષણ વિભાગની વિવિધ જગ્યાઓમાં સફળ નેતૃત્વ કરનાર ગિરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટનો ખૂબ જ ભવ્ય રીતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો 

આ સમારંભમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ  પ્રકાશભાઈ પરમાર  સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા ઇડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવી પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી 

આ સમારંભમાં વડાલી તાલુકા ના તમામ શિક્ષક મિત્રો વડાલી તાલુકા માંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વડાલી નગરપાલિકા વગેરે દ્વારા મોટી સંખ્યામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમની શિક્ષણની કાર્યપ્રણાલીને લઈને તેમની શાળાના વિસ્તારમાં આવતા મોટાભાગના લોકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી

Hun Toh Bolish વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
રૂપિયા રાખજો તૈયાર, ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ IPO પર લાગી SEBIની મહોર
લોકો પાસે હજુ પણ છે 7581 કરોડ રૂપિયાના મૂલ્યની 2000ની ચલણી નોટ, RBIએ આપ્યું મોટું અપડેટ

Rahul Gandhi :  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સંસદમાં કરી ભવિષ્યવાણી; PM મોદી અને RSSને કહ્યું આવું

ચોમાસામાં જરૂર ખાવ આ પાંચ વસ્તુઓ, ઇમ્યૂનિટી થશે મજબૂત

Gujarat Weather: આગામી 3 કલાકમાં સુરત, અમરેલી સહિત અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Embed widget