શોધખોળ કરો
Morbi: સિવિલ હોસ્પિટલની બહાર દર્દી ત્રણ કલાક એમ્બ્યુલન્સમાં જ કણસતો રહ્યો, ડોક્ટરો ન આવતા દર્દીનું મૃત્યુ થતા પરિવારે કર્યો હોબાળો
મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગા ૫ વાગ્યાના ૧૦૮ માં લાવ્યા હોય પરંતુ સિવિલના ડોક્ટર તપાસમાં ના આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનો વારંવાર ડોક્ટરને બોલાવવા માટે ગયા હતા પરંતુ ડોક્ટર આવ્યા જ નહિ અને અંતે દર્દીએ દમ તોડ્યો હતો. ટંકારાના રહેવાસી દર્દીનો ગત.૧૭ ના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
આગળ જુઓ


















