શોધખોળ કરો
Advertisement
કોરોના અને ઓમીક્રોનના સંકટને જોતા મંગળવારે વિશ્વભરમાં 2 હજાર કરતા વધુ ફ્લાઇટ રદ્દ, જુઓ ગુજરાતી ન્યુઝ
કોરોના અને ઓમીક્રોનના સંકટને જોતા મંગળવારે વિશ્વભરમાં 2 હજાર કરતા વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી. અમદાવાદમાં 12 દિવસમાં 22 ઘણા કોરોનાના કેસ નોંધવામાં આવ્યા. 24 કલાકમાં દેશમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 128 પર પોહચી. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા. ટેક્સ્ટાઇલમાં જીએસટીના વધારાના સામે કેટલાક લોકો આંદોલનની તૈયારી કરી રહયા છે. જુના દર રાખવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્ર સરકારને કરશે રજૂઆત.
Tags :
Gujarati News Gujarat Surat Murder Gujarat News Child ABP News State Movement Life Imprisonment ABP Live Misdemeanor ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsભાવનગર
Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યું
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિન
Banaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોત
Gujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ
Manmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement