શોધખોળ કરો
નવરાત્રીમાં આરતી, પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે, જુઓ વીડિયો
ગુજરાતમાં નવરાત્રિમાં (navratri) જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે.સરકારના આદેશ અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા પોલીસની સ્પેશ્યલ બ્રાંચ મંજૂરી આપશે. આરતી માટે સરકારે જાહેર કરેલી એક કલાકની સમય મર્યાદા માટે મંજૂરી અપાશે. આરતી ટેપથી વગાડવાની તેમજ સોશલ જ ડિસ્ટંસિંગના પાલન કરવાની શરત સાથે મંજૂરી આપવામાં આવશે. રાજ્યભરના તમામ નગર, મહાનગર અને ગામની શેરીઓ અને સોસાયટીઓએ આરતી અને માતાજીના સ્થાપન માટે મંજૂરી લેવી પડશે.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ




















