Navsari : જલાલપોરમાં ખનન માફિયાઓ બેફામ, ભૂસ્તર અધિકારી સામે ટ્રક લાવી કરાયો ડરાવવાનો પ્રયાસ watch Video
Navsari : જલાલપોરમાં ખનન માફિયાઓ બેફામ, ભૂસ્તર અધિકારી સામે ટ્રક લાવી કરાયો ડરાવવાનો પ્રયાસ watch Video
નવસારીના જલાલપોર તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. સુરતના ભૂસ્તર અધિકારી સામે ટ્રક લાવી અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ફ્લાઈંગ વોર્ડના અધિકારી રોલ્ટી ઇન્સ્પેક્ટર સહિત સુપરવાઈઝરને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.. સુરત ખાણ ખનીજના અધિકારીઓ ખનીજ ચોરી કરતા ચાર ટ્રક જપ્ત કર્યા છે. ટ્રક સાથે ખાનગી વાહાનમાં આવેલા રત્ના ભરવાડ નામના શખ્સે બોલાચાલી કરી હતી... સરકારી ફરજમાં રુકાવટના કેસમાં રત્ના ભરવાડ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે.