શોધખોળ કરો
Advertisement
Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર
Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર
Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર, ભચાઉના ચોપડવા બ્રિજ પાસે લિસ્ટેડ બુટલેગરની થાર ગાડીને ઘેરી લીધા બાદ બુટલેગરે પોલીસ અધીકારી ઉપર કાર ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનામાં સફેદ કલરની થારમાં બુટલેગર સાથે સીઆઇડી ક્રાઇમમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા ચૌધરી પણ પકડાતાં બન્ને વીરુધ્ધ હત્યાનો પ્રયાસ અને દારૂની હેરાફેરીનો ગુનો નોંધાયો હતો જેમાં હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટે નીતાને જામીન મુક્ત કરી પણ દારૂની હેરાફેરીના ગુનામાં ભચાઉ પોલીસે ફરી તેની અટક કરી રિમાન્ડની માંગ સાથે રજુ કરી હતી જેમાં ભચાઉ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ગુજરાત
Amreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....
Saurashtra-Kutch : લ્યો બોલો માત્ર એક જ મહિનામાં થઈ ગઈ 28 કરોડથી વધુની વીજચોરી
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો
BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement