શોધખોળ કરો
પંચમહાલ: ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતા હોબાળો, ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન, જુઓ ગુજરાતી ન્યુઝ
પંચમહાલના ગોધરામાં ભુરાવાવ વિસ્તારમાં એક મકાનમાં ધર્મ પરિવર્તન થતું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. શિવ શક્તિ સોસાયટીમાં સિંધી પરિવારના મકાનમાં લોકોનું ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન થતું હોવાનો આરોપ લાગ્યો છે.
ભાવનગર
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
આગળ જુઓ

















