શોધખોળ કરો
Patan Cattle Issue | પાટણમાં ઢોરનો આતંક, જાહેર રસ્તા પર જ સાંઢ બાખડ્યા
Patan Cattle Issue | પાટણમા રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત. પાટણ શહેર ના પાલિકા બજાર રોડ પર ઘોળે દિવસે જામ્યું આખલા યુદ્વ. જાહેર માર્ગ પર રસ્તે રખડતા આખલા યુદ્ધ ને લઈ લોકોના જીવ પડીકે બંધાયા. જાહેર માર્ગ પર આખલા યુદ્ધ ને લઈ પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તો કર્યો પાર. અવાર નવાર જાહેર માર્ગો પર પાટણ મા જોવા મળે છે આખલા યુદ્વ.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















