શોધખોળ કરો
વડાપ્રધાન મોદીએ કેવડિયાના આરોગ્ય વન અને આરોગ્ય કુટિરનું કર્યું ઉદ્ધાટન
વડાપ્રધાન મોદીનું કેવડિયામાં સ્વાગત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આરોગ્ય વન અને આરોગ્ય કુટિરનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM રૂપાણી સાથે વડાપ્રધાન મોદીએ આરોગ્ય વનનું ભ્રમણ કર્યું હતુ.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















