શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના મહામારીને લઈ અંબાજીમાં નહીં થાય પોષી પૂનમની ઉજવણી
કોરોના મહામારીને લઈ અંબાજીમા પોષી પૂનમ ની ધામધૂમ થી ઉજવણી નહીં કરવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. ચાચર ચોકમાં 25 યજમાનની હાજરી મા થશે પૂજાવિધિ કરાશે. પોષી પૂનમે મા અંબાનો પ્રાગટય દિવસ છે. પરંપરા મુજબ મા અંબા નો પ્રાગટય દિવસ નહીં ઉજવાય. પૂનમ ને લઈ શ્રદ્ધાળુઓ કોરોના ગાઈડ લાઇન મુજબ દર્શન કરી શકશે. માતાજી ની શોભાયાત્રા, સુખડી પ્રસાદ, નિઃશુલ્ક ભોજન જેવા કાર્યક્રમો બંધ રહેશે
ગુજરાત
![Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/dc5e877a0d34b2766153d72d00bd306717201814468621012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી
![Weather Forecast: એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/4ed7ac7afef00989fd32e635c4ab85ea17201810434311012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Weather Forecast: એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી
![Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/121c43b0104a2d843de225d865624d4a1720167396431922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
![Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/ce101f5a09d21dd7268073ca3c46f54d1720164238032922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર
![Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/af19e46cb7d6090d9c782421e179a274172016282487173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement