શોધખોળ કરો

Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ

અમદાવાદ સહિત રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો. નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજીયાત બનાવવા સહિતના પ્રશ્નો ઉભા થયા છે. તેમાં પ્રિ-નર્સરી સ્કૂલના સંચાલકોના મુખ્ય ત્રણ પ્રશ્ન છે. મકાનની બિલ્ડીંગ યુઝ પરમીશન હોય તો એજ્યુકેશન બીયુની ફરજિયાત માંગણી ન કરવામાં આવે, સ્ટ્રકચર સ્ટેબિલીટી યોગ્ય હોય તો ગેરવ્યાજબી રીતે પ્રિ- સ્કૂલસને દંડવામાં ન આવે અને પ્રિ- સ્કૂલ ચલાવવા 15 વર્ષના લીઝ એગ્રીમેન્ટ અને ટ્રસ્ટની ફરજિયાત નોંધણીની માગણી ન કરવામાં આવે. સરકાર ત્રણેય પ્રશ્ને પુનઃ વિચાર કરે તેવી માગ કરી. અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે પ્રિ- નર્સરી સ્કૂલના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો. આ તરફ રાજકોટમાં પણ પ્રિ- નર્સરી સંચાલકો એકઠા થયા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો. આ તરફ વડોદરામાં પણ સ્કૂલ સંચાલકોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. સરકાર જો તાત્કાલિક નિર્ણય પરત ન ખેંચે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ ઉપરાંત સરકારના આ નિર્ણયથી અનેક મહિલાઓ પણ બેરોજગાર થવાની ભીતિ વ્યકત કરવામાં આવી. આ તરફ સુરતમાં પણ આજે 1 હજારથી વધુ પ્રિ-નર્સરી સ્કૂલોએ બંધ પાળી સરકારની નવી ગાઈડલાઈનનો વિરોધ કર્યો. 

સમાચાર વિડિઓઝ

Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ
Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Protest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધParliament Winter Session 2024: ભારત-ચીન સબંધોની સ્થિતી પર  સંસદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબGondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

Embed widget