શોધખોળ કરો
વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ વિદેશ પ્રવાસે, જુઓ ક્યાં પહોંચ્યા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ માટે વિદેશના પ્રવાસે છે. તેઓ ઈટલી પહોંચી ચૂક્યા છે. રોમમાં યોજાનારા સંમેલનમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ સાથે G-20 સમિટમાં આઠમી વખત હાજરી આપશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















