શોધખોળ કરો
Advertisement
પ્રાકૃતિક ખેતી મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશ્વાસ, જુઓ ગુજરાતી ન્યુઝ
પ્રાકૃતિક ખેતી મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી મામલે આપેલા માર્ગદર્શન થશે ઉપયોગી. પંચમહાલના હાલોલમાં કેમિકલ કંપનીમાં લાગી આગ. 2 લોકના મૃત્યુ થયા. પેપર લીક મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના રાજ્ય સરકાર પર પ્રહાર, કહ્યું હિંમત હોય તો આન્સર કી જાહેર કરો. ગૌણ સેવા પસંદગી મંડળ ફરી રહ્યું નિષ્ફળ. સફળતાપૂર્વક પરીક્ષા લેવામાં મંડળ રહ્યું અસફળ. આખરે સ્પષ્ટ થયું કે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું છે.
Tags :
Gujarati News Gujarat Gujarat High Court Gujarat News Yuvraj Singh ABP News State Secondary Service Selection Board Chimki ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Plaintiff Asmita Gujarati News ABP Newsસુરત
Surat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડ
Surat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર
Patan University : HNGU કેમ્પસના તળાવ અને ગાર્ડનમાંથી મળી ખાલી દારૂની બોટલો
Rajkot News: રાજકોટ કૃષ્ણભક્તિના રંગમાં રંગાયું, 12.50 એકર જેટલી જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરાયું
Gujarat BJP: ભાજપ શહેર-જિલ્લા પ્રમુખોની યાદી તૈયાર, ઉત્તરાયણની આસપાસ થઈ શકે જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement