Priyanka Gandhi | પ્રિયંકા ગાંધીના કયા નિવેદનથી રાજકારણ ગરમાયું? સાંભળો
વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીની સભાનો મામલો. સભામાં પ્રિયંકાએ કરેલા અક્ષેપો મામલે ભાજપનો વળતો પ્રહાર. ભાજપ સંવિધાન બદલવા પ્રયાસ કરી રહી હોવાનો પ્રિયંકા એ કર્યો હતો આક્ષેપ. પ્રિયંકા ગાંધી ના દાદી એ સૌ પ્રથમ વખત સંવિધાનમાં કર્યા હતા ફેરફાર, તેમ નાણામંત્રીએ કહ્યું. આદિવાસીઓ અને લોકોને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે દુસપ્રચાર. ભારતનું સંવિધાન વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન હોવાનો નાણામંત્રી અને ભાજપના ધારાસભ્યોનું નિવેદન. ચૂંટણી સમયે ખોટી અફવા ફેલાવી કોંગ્રેસ જૂઠો પ્રચાર કરી હોવાનો ભાજપનો આક્ષેપ. આદિવાસી ધારાસભ્ય જીતુ ચૌધરી અને અરવિંદ પટેલના પણ કોંગ્રેસ પર આક્ષેપ. આદિવાસીઓને ભ્રમિત કરવા કોંગ્રેસ દ્વારા થયેલા પ્રયાસને લોકો આપશે વળતો જવાબ.



















