શોધખોળ કરો
Advertisement
Raghavji Patel Health Update | 'રાઘવજીભાઈને આરામની જરૂર હતી, ઉજાગરા કરીને લોકોના કામ કરી રહ્યા છે'
Raghavji Patel Health Update | કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતાં તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ જ્યારે જામનગરના બેરાજામાં ગાંવ ચલો અભિયાનમાં કાર્યરત હતા આ સમયે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. CM ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં હતા. રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા.
ગુજરાત
PMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOP
Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement