શોધખોળ કરો
રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસવાની કરાઈ આગાહી?,જુઓ વીડિયો
આજે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ(Rainfall)ની આગાહી(Forecast) કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















