શોધખોળ કરો
સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં વરસાદ, જુઓ વીડિયો
સુરેન્દ્રનગર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.જિલ્લાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર, વઢવાણ જોરાવરનગર, રતનપર સહિત આસપાસના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
ગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















