શોધખોળ કરો
ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, કહ્યું-‘તમામ વિદ્યાર્થીઓ હેમખેમ આવશે પરત’
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ હેમખેમ પાછા આવશે તેવી પુરી આશા છે.
દેશ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
આગળ જુઓ















