શોધખોળ કરો
સાબરકાંઠાઃ પાછોતરા વરસાદે ખેડૂતોને રાતા પાણી રડાવ્યા,જુઓ વીડિયો
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદને લઈ ખેતપાકોમાં નુકસાન થયું છે. ખેડૂતોએ મહામુસીબતે તૈયાર કરેલ પાક પાછોતરા વરસાદને લઈ ખરાબ થતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. ખેડૂતોએ ચાલુ વર્ષની શરૂઆતમાં સારા વરસાદને લઈ ખેત પાકોમાં મબલખ ઉત્પાદન થવાની શક્યતાઓ સેવી હતી પરંતુ પાછોતરા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું. ખેડૂતોને મગફળી,કપાસ અને ડાંગરના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
ગુજરાત
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















