શોધખોળ કરો

Sabarkantha Rain | ધોધમાર વરસાદથી સ્ટેટ હાઈવે પર થયા વૃક્ષો ધરાશાયી, જુઓ વીડિયોમાં

સાબરકાંઠામાં ગત મોડીરાત્રી દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાત્રી દરમિયાન મેઘમહેર થતા સ્થાનિકોમાં ખુશહાલી પ્રશરી હતી. ખાસ કરીને ઉત્તરીય વિસ્તારના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જ્યાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા. ખેડબ્રહ્મામાં સૌથી વધારે ચાર ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.

ખેડબ્રહ્માના સુરતી કંપા, સિંગલ કંપા, ગોટા,વાસણા, શ્યામનગર , ગાડું સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માના નવી મેત્રાલ થી મેત્રાલ કમ્પા વચ્ચેના ગરનાળાની પ્રોટેક્શન વોલ ધરાશાયી વરસાદ દરમિયાન થઈ ગઈ હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને પ્રોટેક્શન વોલ ધરાશાયી હતી. ખેડબ્રહ્માના સિંગલ કંપા પાસે રાત્રી દરમિયાન ધોધમાર વરસતા વરસાદને લઈને ચેકડેમ છલકાઈ જવા પામ્યો હતો.

વડાલી, તલોદ અને પોશીનામાં પણ ધોધમાર વરસાદ

રાત્રી દરમિયાન વરસેલ વરસાદ દરમિયાન જિલ્લાના પોશીના અને વડાલી તાલુકામાં સારો વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં ધોધમાર વરસતા વરસાદને લઈને પણ ખેડૂતોને મોટી રાહત થઈ હતી. પોશીના વિસ્તારમાં વરસાદની ખેડૂતો અને સ્થાનિકો ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા. આ વિસ્તારમાં વરસાદ અન્ય તાલુકાના પ્રમાણમાં ઓછો વરસવાને લઈ ચિંતા છવાયેલી હતી.

ગુજરાત વિડિઓઝ

Janmashtami 2024: કૃષ્ણની ભક્તિમાં લીન થયા ભક્તો, જુઓ જન્મોત્સવ પહેલાનો માહોલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

Rajkot Lokmelo: રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, લોકમેળો કરાયો બંધ, આ બ્રિજ  જળમગ્ન થતાં બંધ

T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Rajkot Lok Mela Closed | ભારે વરસાદને પગલે રાજકોટનો લોકમેળો કરાયો બંધ, સૌથી મોટા સમાચાર | ABP AsmitaVadodara Flood | વડોદરામાં જળપ્રલય | 300 મકાનો આખે આખા પાણીમાં ગરકાવ | ABP AsmitaRajkot Water Logging | રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘતાંડવ, રસ્તા-અંડરપાસ પાણીમાં ગરકાવAhmedabad Rain | અમદાવાદમાં જળપ્રલય | વહેલી સવારથી વરસાદ ચાલું | અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: આજે રાજ્યના 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Rajkot Lokmelo: રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, લોકમેળો કરાયો બંધ, આ બ્રિજ  જળમગ્ન થતાં બંધ
Rajkot Lokmelo: રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, લોકમેળો કરાયો બંધ, આ બ્રિજ જળમગ્ન થતાં બંધ
T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ
T20 WC: મહિલા ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર, હરમનપ્રીત કૌર ચોથી વખત કરશે આ ટુનામેન્ટમાં કેપ્ટનશીપ
વડોદરામાં મેઘતાંડવ,12 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક ઘરો પાણીમાં ગરકાવ, વિશ્વામિત્ર નદીમાં પુર આવતા જળબંબાકારની સ્થિતિ

K Kavitha: મનીષ સિસોદિયા બાદ કે.કવિતાને સુપ્રીમ કોર્ટે આપી રાહત, દિલ્હી દારૂ કૌભાંડમાં મળ્યા શરતી જામીન

બાયોડેટા તૈયાર રાખજો, દુનિયાની સૌથી મોટી કંપની આપશે છ લાખ નોકરીઓ

Rain: ગુજરાત પર જળપ્રલયનો ખતરો,  અતિભારે પવન સાથે  વરસાદની આગાહી, 26 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget