શોધખોળ કરો
તૌકતે વાવાઝોડાના પગલે આ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી જણસ પલળી, કેટલું થયું નુકસાન?
તૌકતે વાવાઝોડાના કારણે ભૂજ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી જણસ પલળી ગઈ છે. વરસાદને કારણ જીરુ, ઈસબગુલ જેવા પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.ગત રાતથી જ કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















