શોધખોળ કરો
શિક્ષક અને શિક્ષણનું હિત સર્વોપરી
શિક્ષકોની (teachers) સમસ્યા વર્ષો જૂની છે. બોન્ડ પ્રથા (bond practice) મામલે શિક્ષકો ઘણીવાર રજૂઆત કરી ચૂક્યા છે. તેઓનું કહેવું છે કે બોન્ડ પ્રથા ખોટી છે. વર્ષો સુધી નોકરી કર્યા બાદ પણ તેમની બદલી નથી કરવામાં આવતી. પરિવારથી અલગ રહેવું પડે એ સૌથી મોટી મુશ્કેલી શિક્ષકોને પડી રહી છે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















