શોધખોળ કરો
Advertisement
ગુજરાતનાં કયાં મહિલા મહિલા મંત્રીએ ગાયા ગરબા, લોકો પરંપરાગત ગરબા પર ઝૂમ્યાં જુઓ વીડિયો
પંચમહાલના રાજયકક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથારનો ગરબા ગાતો વિડીયો વાયરલ થયો છે. નિમિષા સુથારે પોતાના મત વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલ નવરાત્રી ઉત્સવમાં પોતાના કંઠે ગરબા ગવડાવ્યા હતા. રાજ્યપ્રધાન દ્વારા ગાવામાં આવેલા ગરબાના તાલે મોટી સંખ્યામાં સ્થાનિકો ગરબે ઝૂમતા વીડિયોમાં જોવા મળે છે. વાયરલ વિડીયો પ્રધાનના મત વિસ્તાર મોરવા હડફના કોઈ ગામનો હોવાનું અનુમાન છે.
ગુજરાત
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
Porbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં
Banasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી
Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement