શોધખોળ કરો
Advertisement
Surat School Van Strike | સુરતમાં સ્કૂલવાન હડતાળ વચ્ચે વરસાદ થતાં વિદ્યાર્થીઓ ચાલુ વરસાદે ગયા સ્કૂલ
Surat School Van Strike | સ્કૂલ વાન ચાલકો ની હડતાળ. સુરતમાં પણ 15 હજાર સ્કૂલ વાન ચાલકો હડતાળમાં જોડાયા. RTO અને ટ્રાફિક પોલીસ ની હેરાનગતિ ને કારણે હડતાળ. 20,25 હજાર રૂપિયા દંડ આપવામાં આવશે છે. ગાડીઓ ની કામગીરી પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવે. તંતે દ્વારા તાત્કાલિક વાન ચાલકો પણ તૂટી પડ્યું છે. વિધાર્થીઓ ને લઈ જતા હોય ત્યાં RTO અને ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેન કરી રહ્યા છે.
આજે સ્કૂલ વેન અને રીક્ષા ચાલકોની હડતાળ. સમગ્ર રાજ્યમાં હડતાળ આપવામાં આવી. સુરતની મોટા ભાગની સ્કૂલોમાં વેન હડતાળ. વાલીઓમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું. વરસાદ વચ્ચે વહેલી સવારે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા આવ્યા. નોકરિયાત વાલીઓમાં જોવા મળ્યો રોષ. વેન ના ભાડામાં રૂ 200 નો વધારો કરવામાં આવ્યો છે. છતાં વેન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો આરોપ. આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરીને લઈ આજે વેન ચાલકો હડતાળ પર ઉતર્યા છે.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement