શોધખોળ કરો
Advertisement
તાપી: ABVPએ બસના રૂટ શરુ કરવા કર્યો વિરોધ, બે વાર બસના બંધ રૂટ શરુ કરવા કરાઈ છે માંગ
તાપી (Tapi) જિલ્લામાં ABVPએ બસના રૂટ શરુ કરવા વિરોધ (opposes) નોંધાવ્યો હતો. સોનગઢ બસ સ્ટેશન ખાતે ABVPના કાર્યકારો એકત્ર થયા હતા. અને સૂત્રોચ્ચાર (Slogan) કરી પ્રદર્શન કર્યું હતું. બે વખત બસના રૂટ શરુ કરવા માટે માંગ (demands) કરાઈ હતી. પરંતુ હજુ સુધી બસના બંધ રૂટ શરુ ન કરાતા આ વિરોધ કરાયો હતો.
ગુજરાત
North Gujarat । કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે ઈંટોનું ઉત્પાદન કરતા માલિકોને નુકસાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement