શોધખોળ કરો

Match Fixing: બે ભારતીય ક્રિકેટરો પર લાગ્યો મેચ ફિક્સિંગનો આરોપ, પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ, સચિન સાથે છે ખાસ કનેક્શન

Legends Cricket League: શ્રીલંકાની કોર્ટે 2 ભારતીય ક્રિકેટરોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ બંને ભારતીય ક્રિકેટરો પર લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં મેચ ફિક્સિંગનો આરોપ છે.

Match Fixing In LCL: લિજેન્ડ્સ ક્રિકેટ લીગ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, શ્રીલંકાની કોર્ટે બે ભારતીય ક્રિકેટરોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ બંને ભારતીય ક્રિકેટરો પર લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં મેચ ફિક્સિંગનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બે ભારતીય ક્રિકેટર્સના નામ યોની પટેલ અને પી આકાશ છે. યોની પટેલ અને પી આકાશ પર રાજસ્થાન કિંગ્સ અને ન્યૂયોર્ક સુપર સ્ટ્રાઈકર્સની મેચ ફિક્સ કરવાનો આરોપ છે. જો કે હવે શ્રીલંકાની કોર્ટે બંને ભારતીય ક્રિકેટરોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું છે.

બંને આરોપીઓને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ...

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યોની પટેલ અને પી આકાશે 8 માર્ચ અને 19 માર્ચે રમાયેલી મેચમાં ફિક્સિંગ કર્યું હતું. આ મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ હતી. જોકે, આ આરોપ બાદ યોની પટેલ અને પી આકાશ મેજિસ્ટ્રેટ કોર્ટની પરવાનગી વિના શ્રીલંકા છોડી શકશે નહીં. તેમજ કોર્ટે બંને આરોપીઓને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કાયદાઓને કારણે, બંનેની મુશ્કેલીઓ વધવાની ખાતરી છે.

શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કાયદા ખૂબ કડક છે...

શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સંબંધિત કડક કાયદા છે. શ્રીલંકાના કાયદામાં મેચ ફિક્સિંગને ફોજદારી કાયદા હેઠળ રાખવામાં આવ્યું છે. જો કોઈ શ્રીલંકામાં મેચ ફિક્સિંગમાં દોષિત સાબિત થાય છે, તો તેને 10 વર્ષની જેલ અથવા દંડ થઈ શકે છે. ઉપરાંત, 10 વર્ષની કેદ અથવા દંડ બંને શક્ય છે. જો કે, લિજેન્ડ્સ ક્રિકેટ લીગનું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અથવા ICC સાથે કોઈ સત્તાવાર જોડાણ નથી. પરંતુ ભારત સહિત ઘણા દેશોના મોટા ખેલાડીઓ આ લીગમાં રમે છે. તમને જણાવી દઈએ કે, આ લીગમાં એક સમયે સચિન અને યુવરાજ સહિતના ઘણા ખેલાડીઓ રમતા હતા. તો બીજી તરફ જ્યારે આ ફિક્સિંગની ઘટના ઘટી ત્યારે ક્યા ક્યા ખેલાડીઓ ટીમમાં હતા તેની માહિતી સામે આવી નથી. જો કે, ક્રિકેટમાં ફિક્સિંગની વાત નવી નથી. આ પહેલા પણ ઘણા ખેલાડીઓ પર ફિક્સિંગનો આરોપ લાગી ચૂક્યો છે અને તેમના કારણે તેમની કારકિર્દી ખતમ પણ થઈ ચૂકી છે.

આ પણ વાંચો...

Watch: સ્ટેડિયમમાં છોકરીએ થપ્પડ મારી તો છોકરાએ ફટકાર્યો જોરદાર મુક્કો, બોયફ્રેન્ડ વચ્ચે પડ્યો તો તેને પણ ઢીબી નાખ્યો, જુઓ વીડિયો

Team India Head Coach: શું ટીમ ઈન્ડિયાને નહીં મળે ભારતીય કોચ? રાહુલ દ્રવિડ બાદ આ દિગ્ગજે ના પાડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Panchmahal News: પંચમહાલમાં પાનમ નદી પરનો બ્રિજ એક સાઈડ બંધ હોવાથી વાહનચાલકો પરેશાનMehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયુંSattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલJunagadh News: જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની ઈમારતનું બાંધકામ વહેલી તકે પૂર્ણ કરવા ઉઠી માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget