શોધખોળ કરો
Tapi News: મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, મહાદેવ મંદિર નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી
Tapi News: મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, મહાદેવ મંદિર નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં થયેલા વરસાદને કારણે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. આ કારણે વ્યારાથી ચીખલી જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વ્યારાથી ચીખલી જતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે..તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં થયેલા વરસાદને કારણે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. આ કારણે વ્યારાથી ચીખલી જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વ્યારાથી ચીખલી જતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે..
ગુજરાત
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
આગળ જુઓ




















