![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલકની પોલીસે કરી ધરપકડ
Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલકની પોલીસે કરી ધરપકડ
Gir Somnath News । રાજ્યમાં વાહન ચાલકો બેફામ બન્યા છે ત્યારે ગીર સોમનાથના ઉનામાં આવો જ એક ગંભીર અકસ્માત CCTVમાં થયો કેદ, ઉનાના શહેરના મધ્યમાં આવેલી નાઘેર પાઉંભાજીની દુકાનમાં વ્હેલી સવારે પુરઝડપે આવતા સ્કોર્પિયો ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી દુકાનમાં ઘુસી ગઇ હતી, આ અકસ્માતને પગલે દુકાન બહાર સુતેલા વૃદ્ધને સ્કોર્પિયો ચાલકે અડફેટે લીધા હતા, ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, ઉના પોલીસે અમદાવાદના સ્કોર્પિયો ચાલક યતીન લીલાધર સિંગલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી, ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં બેફામ કાર ચાલકોને પગલે ચાર લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ મુદ્દે પોલીસ આવા બેફામ કારચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે
![Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/1e2c5f02a2e49e1e3d295414eb4cf8231719730854790722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/c4a43949fa7df63f5e0b23d983976c3a1719730673540722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/fcf4b97e1e4e8524c6eda6273dd57eab1719730238500722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/959d889ed21baed00b0546162943cacd171972591364573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/376efcffa28a93aaec1b833090838dd91719721134377722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)