શોધખોળ કરો
રાજ્યમાં સેવા સેતુનો કાર્યક્રમનો સાતમો તબક્કો શુક્રવારથી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં સેવા સેતુનો કાર્યક્રમનો સાતમો તબક્કો શુક્રવારથી શરુ થશે. 22 ઓક્ટોબરથી 5 જાન્યુઆરી 2022 સુધી આ કાર્યક્રમ યોજાશે. શહેરી ગ્રામ્ય વિસ્તાર મળીને 2500 સેવસેતુમા 56 જેટલી સેવા પુરી પાડવામાં આવશે. દર સપ્તાહે શુક્ર અને શનિ એમ બે દિવસ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ




















