શોધખોળ કરો
બોર્ડ નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓ પર દેવદિવાળી પહેલા ભરતી પ્રક્રિયા કરશે રાજ્ય સરકાર
રાજ્ય સરકાર બોર્ડ નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓ પર દેવદિવાળી પહેલા ભરતી પ્રક્રિયા કરશે. આ મામલે કરાશે નિયુક્તિ. પક્ષને વફાદાર અને સક્રિય ભૂમિકા ભજવનાર સભ્યને બોર્ડ નિગમમાં અપાશે સ્થાન. સરકાર અને ભાજપ સંગઠને આ મામલે યાદી તૈયાર કરવાનું કાર્ય શરુ કર્યું છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ




















