શોધખોળ કરો
આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અબડાસામાં કરશે ચૂંટણી પ્રચાર, જુઓ વીડિયો
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા(Gujarat Byelection)ની આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil)આવતીકાલે અબડાસામાં ચૂંટણી પ્રચાર કરશે. પેટા ચૂંટણીને લઈને ભાજપે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. કેંદ્રીય મંત્રી પરષોતમ રૂપાલા ધારી, ચલાલામાં ચૂંટણી સભાઓ કરશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















