શોધખોળ કરો
મહીસાગરમાં વરસાદના કારણ અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી, જુઓ વીડિયો
મહીસાગરમાં ગત રાત્રે એ અને આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદ ના કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થયાં હતાં. રોડ પર પડેલા વૃક્ષો નું વન વિભાગ ના કર્મીઓ દ્વારા હટાવાની કામગિરી કરવામાં આવી. લુણાવાડા સંતરામપુર હાઇવે જે ગત રાત્રી એ બંધ થયો હતો જેને આજ રોજ ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરે સ્થળ પર જઈ ને વૃક્ષો હટાવીને ખોલાવડાવ્યો હતો.
ગુજરાત
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
આગળ જુઓ


















