શોધખોળ કરો
અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક, પાણીના ઘડા ભરી કરાયો જળાભિષેક
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા લોકોએ પૂજા-અર્ચના શરૂ કરી છે. અરવલ્લીમાં ઇન્દ્ર દેવતાને રીઝવવા માટે જળાભિષેક શરૂ કર્યો છે. લોકોએ પાણીના ઘડા ભરીને હનુમાનને જળાભિષેક કર્યો હતો.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















