શોધખોળ કરો
કોરોના સંક્રમણ વધતા દિવમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત
કોરોના સંક્રમણ (Coronavirus) વધતા દિવમાં પણ વિકેન્ડ લોકડાઉન (Weekend Lockdown) લાદવાની જાહેરાત કરવામાં આવી છે. દિવ કલેક્ટરે શનિવાર અને રવિવારે સજ્જડ બંધની જાહેરાત કરી છે. સંઘપ્રદેશ દીવમાં વિકેંડ લોકડાઉનનું કડક પાલન થઈ રહ્યું છે. ફરવા લાયક સ્થળો સૂમસામ બન્યા છે. ગુજરાતને જોડતી ચેક પોસ્ટ પર પોલીસ તૈનાત કરાઈ છે.
ગુજરાત
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
આગળ જુઓ

















