શોધખોળ કરો
યાત્રાધામ શામળાજી મંદિર આજથી બંધ, ક્યારે ખુલશે શ્રદ્ધાળુઓ માટે દ્વાર?,જુઓ વીડિયો
યાત્રાધામ શામળાજી મંદિર(Shamlaji Mandir) આજથી શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે.જે ચાર જૂન બાદ ભક્તો માટે ખુલ્લુ મુકાશે.મંદિર ટ્રસ્ટે આજથી મંદિર ખોલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ સરકાર(State Government)ની ગાઈડલાઈન મુજબ ચાર જૂન બાદ હવે મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાત
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
આગળ જુઓ




















